વરાછા રોડ – સુરત ખાતે આજે – મુંજાની ટોયોટા ના નવા સ્ટેટ-ઓફ- આર્ટ શૉરૂમ નો ભવ્ય શુભારંભ.

By on
In વ્યાપાર
Spread the love

મુંજાની ટોયોટા – સુરત અને સાઉથ ગુજરાત ના ઉત્કૃષ્ટ ટોયોટા ના ડીલર – હવે સુરત વરાછા ખાતે એમના નવા ગ્રાન્ડ શૉરૂમ થી હવે આપણે વધુ બેહતર સેવા આપવા માટે કટિબદ્ધ છે.

આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ – ટોયોટા કિર્લોસ્કર ના સિનિયર અધિકારી શ્રી સીમંત અરુણ સેન / નીરજ શર્મા સેન / અને મુંજાણી ટોયોટા પરિવાર દ્વારા સયુંકત હસ્તે કરવામાં આવ્યું છે.

ટોયોટા ના અધિકારીશ્રી એ આ શુભ પ્રસંગે – ટોયટા ની વિવિધતમ અને શ્રેઠ શ્રેણી અને ટેક્નોલોજી ની માહિતી આપી છે , કેવી રીતે હાયબ્રીડ ટેક્નોલોજી શ્રેઠ વિકલ્પ એસ યુ વી છે એ સમજાવ્યું છે અને સાથે સાથે – એમણે અને મુંજાણી પરિવાર એ સુરત ની જનતા નો આભાર વ્યક્ત કરવાની સાથે – ભવિષ્ય માં સર્વ શ્રેઠ સેવા ઓ અવિરત આપીશું એવું વચન આપ્યું છે.

આ યાદગાર પ્રસંગ ને વધારે સુશોભિત કરવા માટે – સુરત ની જનતા માટે કોઈ પણ ટોયોટા ની કાર ના બુકીંગ પર સ્પેશ્યિલ ફાયદો પણ એનાઉન્સ કર્યો છે, તો સુરત ની જનતા આ ઓફર નો બેસ્ટ લાભ લેવા મુંજાણી ટોયોટા વરાછા બ્રાન્ચ નો સંપર્ક કરે એવી નમ્ર અપીલ