Posts by: Abhay Times

10મા દિવસે પણ ઈંધણના ભાવ વધ્યા:રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર

 

ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. વર્ષ 2021માં અત્યારસુધીમાં તેલના ભાવ 22 દિવસ વધારવામાં આવ્યા છે

Continue reading...
IPL : એકપણ ખિતાબ ન મેળવનારી કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે પોતાનું નામ બદલ્યું; હવે પંજાબ કિંગ્સના નામથી ઓળખાશે

 

કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલની એ આઠ ટીમમાંની એક છે, જે યુએઈમાં છેલ્લા સેશનમાં રમી હતી. બીસીસીઆઈની એક સૂત્રના અનુસાર, ‘ટીમ લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને લાગ્યું કે આ આઈપીએલ અગાઉ જ એ કામ કરવું યોગ્ય રહેશે. આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી.’

Continue reading...
સંદીપ નાહર સુસાઇડ કેસ:મુંબઈ પોલીસે સંદીપની પત્ની કંચન અને સાસુ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ કર્યો

 

15 ફેબ્રુઆરીએ સંદીપની ડેડબોડી તેના ગોરેગાંવવાળા ઘરમાં મળી હતી, અંતિમ સંસ્કાર પંજાબમાં થશે.

Continue reading...
પોસ્ટ ઓફિસનાં માધ્યમથી વિદેશી ભક્તો સુધી પહોંચે છે રાજરાજેશ્વરી મંદિરના હવન અને યજ્ઞની ભસ્મ

 

વિદેશમાં સાઉદી અરબ, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા જેવા દેશોમાં દેવીમાના અનેક ભક્તો છે.મંદિરની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ અહીં આવનાર ભકતોને ઘણું પસંદ પડે છે

Continue reading...
માસ કોમ એન્ડ જર્નાલિઝમની Ph.Dની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી બંને માધ્યમમાં લેવાશે

 

દ.ગુજ.માં 95 ટકા લોકો ગુજરાતીમાં સમાચારો વાંચે-જુએ છેઃ નર્મદ યુનિ.એ સત્તાવાર પરિપત્ર જાહેર કર્યા

Continue reading...
કૃષિ કાયદા સામેના રોષને કારણે પંજાબમાં ભાજપના સુપડા સાફ

 

આંદોલનથી શું થઈ શકે છે તેની ગણતરી માંડવામાં ભાજપ થાપ ખાઈ ગયાનું હવે દેખાઈ રહ્યું છે

Continue reading...
Motera Stadium:1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતું વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ દર્શકો માટે તૈયાર

 

63 એકર જમીનમાં પથરાયેલું સ્ટેડિયમ અને 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમનો શુભ આરંભ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ડે-નાઈટ ટેસ્ટથી થશે.

Continue reading...
ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર : જાણો સુરતીઓને શું – શું મળશે

 

માળખાકિય સુવિધાની સાથે આરોગ્ય અને શિક્ષણની ક્ષેત્રે સુવિધાઓ વધારવા અને ખાડી ડેવલપમેન્ટની જાહેરાત

Continue reading...
સીરમ ઈન્સ્ટિટ્યૂટને 10 લાખ ડોઝ પરત કરશે સાઉથ આફ્રિકા

 

કોરોનાના આફ્રિકન વેરિયન્ટ પર રસી અસરદાર નહીં હોવાનો દાવો

Continue reading...
વાઇરલ વીડિયો :અમરોલી પોલીસની વાનમાં લાઇવ તોડ

 

200 રૂપિયા લઈને ડિટેઇન કરેલા આરોપીઓને પોલીસે છોડી મૂક્યા

Continue reading...