
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: ભારતના ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં “પ્રૂફ”નો નવો અધ્યાય: કેવી રીતે COWBERRY એ વચનથી આગળ વધીને વિશ્વાસની સિસ્ટમ બનાવી. 150,000+ Certified Organic Farmers, Triple Organic Certification અને દરેક Batch માટે Lab-Tested Transparency સાથે COWBERRY ભારતના Organic Ecosystem ને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતમાં “Organic Food Market” ઝડપથી વધી રહ્યું છે. ગ્રાહકો હવે પોતાના ઘરમાં પહોંચતા અનાજ, દાળ, મસાલા, તેલ અને રોજિંદા ખોરાકની ગુણવત્તા વિશે વધુ જાગૃત બન્યા છે. પરંતુ આ વધતી જાગૃતિ સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે — શું ઓર્ગેનિક તરીકે વેચાતું દરેક પ્રોડક્ટ ખરેખર ઓર્ગેનિક છે
વર્ષો સુધી આ Industry મુખ્યત્વે દાવાઓ પર ચાલી. બ્રાન્ડ્સ ઓર્ગેનિક નો દાવો કરતી રહી, ગ્રાહકોએ દાવાઓ પર વિશ્વાસ રાખતા રહ્યા, અને ખેડૂતો, જેઓ આ સમગ્ર “Value Chain” ની મૂળ શક્તિ છે, તેઓ ઘણી વખત સૌથી ઓછું સાંભળવામાં આવ્યા. આવા સમયે, એપ્રિલ 2023માં એક વિચાર જન્મ્યો — “Organic” ને માત્ર Promise નહીં, પરંતુ Proof પર આધારિત બનાવવાનો.
આ વિચારથી COWBERRY ની શરૂઆત થઈ.
COWBERRYના પાછળ ત્રણ અલગ-અલગ પૃષ્ઠભૂમિવાળા લોકોનું vision જોડાયું — હરેશ પરવાડિયા, દર્શન પરવડિયા અને કૌશિક સોનાણી. હરેશ પરવડિયા સફળ Businessman અને Philanthropist તરીકે ઓળખાય છે, પરંતુ ખેતી તેમની Family Legacy નો અભિન્ન ભાગ રહી છે. દર્શન પરવાડિયા USAમાં Finance & Financial Engineeringનો અભ્યાસ કર્યા પછી New York અને Los Angelesની comfortable life છોડીને ભારત પરત ફર્યા. જ્યારે કૌશિક સોનાણી (Ex-IIM) આ Vision ને સાકાર કરવા, અને Strategic Direction આપવા માટે તરીકે જોડાયા. “ત્રણે FOUNDERS” ને એક વાત સ્પષ્ટ દેખાતી હતી — ભારતના Organic Marketમાં સમસ્યા Supply ની નહોતી. સમસ્યા Trust ની હતી.
એટલે શરૂઆત ખેતરમાંથી થઈ, Boardroom માંથી નહીં
એપ્રિલ 2023 અને તે પછીના મહિનાઓમાં Founders ગુજરાત અને અન્ય રાજ્યોના ગામોમાં પહોંચ્યા. ઉદ્દેશ ખેડૂતોને તરત જોડવાનો નહોતો, પરંતુ તેમને સાંભળવાનો હતો.
ખેડૂતો સાથેની વાતચીતમાં એક કડવી હકીકત સામે આવી. જે ખેડૂતો Organic Farming & Natural Farming તરફ આગળ વધવા માંગતા હતા, તેઓ Certification નાં ખર્ચ, પેપરવર્ક, ટેકનીકલ ગાયડન્સનો અભાવ અને Conversion Period દરમિયાન આવકનાં ફર્ક જેવા પડકારો સામે એકલા ઊભા હતા. Organic Farming નો Risk ખેડૂત લેતો હતો, પરંતુ માર્કેટમાં બજાર-કિંમત બરોબર મળતી નહોતી. ખેડૂત મહેનત કરતો હતો, પરંતુ તેની વાત ગ્રાહક સુધી પહોંચતી નહોતી. આ જ Gap COWBERRY એ address કરવાનો નિર્ણય લીધો.
ખેડૂતો માટે SUPPORT, ગ્રાહકો માટે “PROOF”