પતિ મોબાઇલમાં અશ્લિલ વીડિયો જાઈ પત્ની સાથે બાંધતો શારીરિક સંબંધ, ઇનકાર કરે તો પત્નીને માર મારતો

By on
In Uncategorized, ગુજરાત ખબર
Spread the love

રાજકોટ. જેતપુર ખાતે ઍક ડોક્ટરની વિકૃત માનસિકતાનો ઍક ચોંકાવનારો કિસ્સો ­કાશમાં આવ્યો છે. ડા÷ક્ટર મોબાઇલ પર અશ્લિલ વીડિયો જાયા બાદ ઍવી જ રીતે સેક્સ કરવા માટે પત્નીને દબાણ કરતો હતો અને જા પત્ની ના પાડે તો તેણીને માર મારતો હતો. આખરે કંટાળેલી પત્નીઍ પોલીસનું શરણું લીધું છે. પત્નીની ફરિયાદના આધારે પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુરમાં રહેતી અંજલી (નામ બદલાવ્યું છે)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ ડો.હર્ષ (નામ બદલાવ્યું છે) તથા સાસુનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અંજલી હાલ પિતા ઘરે રહે છે અને ઘરકામ તેમજ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અંજલીના લગ્ન જેતપુરના આયુર્વેદિક ડોક્ટર હર્ષ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ આશરે બે મહિના અંજલીનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ પતિ હર્ષ તેના મોબાઇલમાં બિભત્સ વીડિયો જોઇ તે પ્રમાણે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
પત્ની તેને આવું કરવા ના પાડતા હર્ષ તેની સાથે ઝગડો કરી તેને માર મારતો હતો. તેમજ સાસુ માતા-પિતાના ઘરેથી તું સોનાના દાગીના લઇ આવ તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતું. પતિએ ક્લિનિક બનાવવા પિતાના ઘરેથી રૂપિયા લાવવા વારંવાર કહેતા આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.