સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
Recent Posts
- ઉત્કૃષ્ટતા અને સિદ્ધિનું ઉજવણી
- શિયાળામાં ઉર્જાનો સંચાર: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની તાજગીભરી સવારો
- ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા તૈયાર થયેલા અર્બન ફોરેસ્ટ પર SVNITનું સંશોધન: અર્બન ફોરેસ્ટના કારણે હવામાંના ઝેરી તત્ત્વોને નાથવામાં સફળતા!
- સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની
- નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલનું અડાજણ એલ. પી. સવાણી રોડ ખાતે રવિવાર તા. ૧૭/૧૧/૨૦૨૪ ના રોજ શ્રી સી. આર. પાટીલ ના વરદ હસ્તે ઉદઘાટન.