રાજનીતિ
ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર સંકટ, 2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યો ઘેર બેસી શકે છે
±õÀ ÖßÎ FÝëßõ ±ëÜ ±ëØÜí ÕëËa નવયુવાનોને તક આપી રહી છે, ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે
Continue reading...ઉદ્યોગ ગૃહો દ્વારા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ નું ભવ્ય સન્માન કરાયું
હોટેલ લે મેરિડીયન (ટીજીબી) ખાતે યોજાયેલા સન્માન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અતિથિ વિશેષ તરીકે મેયર હેમાલી બોઘાવાલા ઉપસ્થિત રહ્યા
સુરત: કેન્દ્રીય રાજ્ય રેલવે અને કાપડ મંત્રી બન્યા બાદ દર્શના જરદોશ પહેલી વખત સુરત ખાતે પધાર્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને વ્યાપારિક મંડળો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા ડુમસ રોડ ખાતેની લે મેરિડીયન (ટીજીબી) હોટેલ ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
લે મેરિડીયન (ટીજીબી) હોટેલના રૂબી હોલ ખાતે સાંજે સાત વાગે યોજાયેલ સન્માન સમારોહ માં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ અને અતિથિ વિશેષ તરીકે સુરત મહાનગર પાલિકા ના મેયર હેમાલી બેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. આ સમગ્ર આયોજન એફ આઈ એસ ટી, એસ જી ટી પી એ, પી ઈ પી એલ, ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, ગુજરાત ઇકો ટેકસટાઇલ પાર્ક, એફ ટી પી ટેકસટાઇલ પાર્ક, પાંડેસરા ઇન્ફ્રા લિમિટેડ અને એસ આર ટી ઈ પી સી દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના આ શહેરના મેયર બંગલાને માનવામાં આવે છે અપશુકનિયાળ, નવા મેયર પણ નહીં જાય રહેવા…
રાજકોટના હાર્દ સમા રિંગરોડ પરનો આલીશાન મેયર બંગલો મેયરપદ માટે હાનિકારક, જે રહેવા ગયું તેની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે
Continue reading...એક ચાલીના રૂમમાં રહે છે અમદાવાદના નવ નિયુક્ત મેયર, નથી કર્યા લગ્ન…
મેયર બંગલા માં રહેવાને બદલે ચાલીના એક રૂમના છાપરાંવાળા મકાનમાંથી AMCનો વહીવટ સંભાળશે
Continue reading...ખુશ ખબર: રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ
એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તામાં ચૂકવાશે
Continue reading...નવસારી રિઝલ્ટ:જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
નગરપાલિકામાં નવસારીમાં 52માંથી 51 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ
Continue reading...ગુજરાત બજેટ: કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે
અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી
Continue reading...ચૂંટણી:ટિકિટમાં પાસને અન્યાય થતા પાટીદાર પાવર આપને ફળ્યો
પાસના સમર્થકો અને પાટીદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
Continue reading...કૃષિ કાયદા સામેના રોષને કારણે પંજાબમાં ભાજપના સુપડા સાફ
આંદોલનથી શું થઈ શકે છે તેની ગણતરી માંડવામાં ભાજપ થાપ ખાઈ ગયાનું હવે દેખાઈ રહ્યું છે
Continue reading...ટિકિટની ફાળવણીમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને કેટલી?
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્યપક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે.
Continue reading...