અમિત પાટીલ. સુરત. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે આજ રોજ પાંડેસરા ખાતે આવેલા મરાઠા નગર ખાતે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઇ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર ની શરૂઆત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી અને પુષ્પહાર અર્પણ કરીને કરાઈ હતી. આ પ્રસંગે મરાઠી કુનબી પાટીલ સમાજ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ રાહુલ પાટીલ તથા અન્ય પદાધિકારી મુકેશ પાટીલ , આબા પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Posts
- “શ્યામ કી મહિમા” – ગુરુકૃપા વિદ્યાસંકુલ (CBSE) નો ભક્તિ, સંસ્કાર અને કલાત્મક ઉત્તમતાનો ભવ્ય ઉત્સવ
- સ્કેટ કોલેજ ખાતે એઆઇ પર આધારિત કોન્કલેવનું સફળ આયોજન
- પરમ વ્હીલ્સ મહહન્દ્રાએ અમદાવાદમા XUV 7XO અને XEV 9S લોન્દ્ચ કરી
- ક્રેડાઈ સુરત દ્વારા આયોજિત “ચમ-ચમાતા સુરતમાં ધમ-ધમતું” GLAM સુરત પ્રોપર્ટી શો 2026ને ભવ્ય પ્રતિસાદ
- લિટલ સ્કોલર્સ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન, બાળકો માટે હેતુસભર શિક્ષણનો અનોખો શોકેસ યોજાયો