સુરત. આગામી ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટને લઈને આજરોજ શહેરની ખ્યાતનામ લે મેરિડીયન હોટેલ ખાતે કેક મિકસિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલના ચીફ શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર વર્લ્ડ માં આ પરંપરા રહી છે કે ક્રિસમસ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કેક મિક્સીંગ સેરેમની યોજવાના આવે છે. જેમાં ડ્રાઈ ફ્રુટ્સ સમેત કેક માટેની જરૂરી સામગ્રીઓ મિક્સ કરવામાં આવે છે. આ મીક્સિંગ મેટરિયલને એક વર્ષ સુધી ગેલનમાં ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એક વર્ષ બાદ ક્રિસમસ પર તેનો કેક, પેસ્ટી બનાવી હોટલમાં આવનાર ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે. આજરોજ હોટેલની ક્લબ લોબી ખાતે આયોજિત કેક મિક્સિગ સેરેમાનીમાં હોટેલના જનરલ મેનેજર પ્રકાશ પરમાર સહિત તમામ સિનિયર અને જુનિયર સેફ અને અન્ય સ્ટાફ હજાર રહ્યો હતો.
Recent Posts
- હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો
- ક્રિસમસને લઈને લે મેરિડીયન હોટેલ ખાતે કેક મિક્સિંગ સેરેમની યોજાઈ
- ઈઝી બોબા સુરતમાં 18મું આઉટલેટ ખોલી, ગુજરાતમાં સતત વૃદ્ધિની દિશામાં નવો મકામ
- श्रीराम फाइनेंस ने दिग्गज राहुल द्रविड़ के साथ मिलकर शुरू किया प्रेरक कैंपेन ‘#TogetherWeSoar’
- ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા પ્રિસ્કૂલ નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરી નવી પોલિસી બનાવવાની રજૂઆત કરાઈ