સિવિલ હોસ્પિટલમાં મહિલા દિવસની ઉજવણી, 51 મહિલાઓનું સન્માન કરાયું

 

27 વર્ષમાં કુલ 3520 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું

Continue reading...
ખુશ ખબર: રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ

 

એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તામાં ચૂકવાશે

Continue reading...
આપ કાર્યકર્તાએ રોડ ચોરી થયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો અને 24 કલાકમાં રોડ બની ગયો

 

લિંબાયતના આસપાસ નગરની એક ગલીમાં અડધો રસ્તો બનાવ્યો જ નહોતો.

Continue reading...
નશાબંધી કાયદો અમલમાં છતાં ગુજરાતમાં નશાનો કરોડોનો કારોબાર

 

બે વર્ષમાં 68 કરોડ રૂપિયાનું અફિણ, ગાંજો,ચરસ,હેરોઈન,મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું,ડ્રગ્સની હેરાફેરી કરનાર 4545 આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી

Continue reading...
નવસારી રિઝલ્ટ:જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

 

નગરપાલિકામાં નવસારીમાં 52માંથી 51 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ

Continue reading...
ગુજરાત બજેટ: કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે

 

અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી

Continue reading...
AAPનું કાર્યાલય સીલ, ફાયર NOC ના હોવાથી કાર્યવાહી

 

ગાંધીનગરમાં ફાયરબ્રિગેડે બે મોલ સહિત આમ આદમી પાર્ટીની ઓફિસને સીલ માર્યું

Continue reading...
ચૂંટણી:ટિકિટમાં પાસને અન્યાય થતા પાટીદાર પાવર આપને ફળ્યો

 

પાસના સમર્થકો અને પાટીદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

Continue reading...
સુરત મહાનરપાલિકા માં ભાજપા નો ભગવો લહેરાયો, આપ ની પ્રથમવાર એન્ટ્રી

 

120 સીટો માંથી 93 સીટો પર કમળ અને 27 પર ઝાડુ આવ્યું, જ્યારે કોંગ્રેસ 00

Continue reading...
શું તમને ખબર છે?ગઈ ચૂંટણી વખતે ભાજપે આપેલા આ વચનો પૂરા નથી કર્યા..!

 

આ વખતના સંકલ્પ પત્ર માં જૂના પ્રોજેક્ટો ને જ દોહરવ્યા..

Continue reading...