BANKERA – Banking and Finance Academy સુરત, વાપી, વલસાડ, નવસારી, દમણ, ભરુચ, અંકલેશ્વર, બારડોલી અને વ્યારા સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓને 100% Job Placement Assistance સાથે બૅન્કિંગ અને ફાયનાન્સ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યું છે.

Spread the love

સુરત, – BANKERA એ Banking and Finance ક્ષેત્રનું અગ્રણી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ખાસ કરીને Graduate વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી તેમને પ્રતિષ્ઠિત private Bank (Officer/ Sr. Officer Grade), ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં વિશેષતા ધરાવે છે.

સંસ્થાના વિશ્વસનીય ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમગ્ર ભારતમાં 50,000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે સંસ્થાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.

તાજેતરમાં Bankera Academy દ્વારા વિદ્યાર્થીઓ માટે YES Bank, Kotak Bank અને બીજી પ્રતિષ્ઠિત પ્રાઇવેટ બેન્ક માં ઇન્ટરવ્યૂ રોજગાર નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂ ડ્રાઇવ નો હેતુ વિદ્યાર્થીઓને સારી અને નામચીન બેન્ક માં ઓફિસર લેવલ ની રોજગાર તક અને બૅન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા નું આયોજન કરેલ .

સંસ્થાના મેનેજમેન્ટે એન્ડ ઇન્ટરવ્યૂ ડ્રોવ ને સફળ બનાવવા અને કેન્ડિડેટ ને સારી તક આપવા અને ઉચ્ચ પગાર આપવા બદલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, આવી બૅન્કિંગ ની રોજગાર તક વિદ્યાર્થીઓને બૅન્કિંગ ક્ષેત્ર માં સફળ કારકિર્દી આપવા માટે તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ છે.

ગત એક વર્ષ દરમિયાન સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને ઓફિસર, સીનિયર ઓફિસર અને મેનેજર લેવલ ના રોલ માટેની કારકિર્દી બનાવવા માટે સફળતાપૂર્વક તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ,બેકિંગ ક્ષેત્ર અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર Professional Skills જ નહીં પરંતુ Confidence Building અને Personality Developmentમાં પણ નિષ્ણાત બનાવવામાં આવ્યા છે.

સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થવાનો અને તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનો છે.

આ સિદ્ધિ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને Placement Opportunities ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમનો સમાપન એક Interactive Discussion Session અને Group Interaction સાથે થયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં બૅન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાની નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો.