અમિત પાટીલ. સુરત. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે આજ રોજ પાંડેસરા ખાતે આવેલા મરાઠા નગર ખાતે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઇ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર ની શરૂઆત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી અને પુષ્પહાર અર્પણ કરીને કરાઈ હતી. આ પ્રસંગે મરાઠી કુનબી પાટીલ સમાજ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ રાહુલ પાટીલ તથા અન્ય પદાધિકારી મુકેશ પાટીલ , આબા પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Posts
- પીએમ-સેતુ યોજના હેઠળ સુરતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા
- ભારતમાં પ્રથમ વખત ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયા દ્વારા તૈયાર કરાયેલી એક્સક્લુઝિવ ફેશિયલ કિટનું લોન્ચિંગ
- સિદ્ધાર્થ રાંદેરિયા, કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર
- જૂના કોરિડોરમાં ફરી તાજી થઈ શાળાના દિવસોની યાદો, પ્રથમ એલ્યુમનાઈ મીટમાં પૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા
- સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્યાવરણ બાલ સંસદમાં માર્ગદર્શક તરીકે રાષ્ટ્રીય સ્તરે ઓળખ