રાષ્ટ્રીય સમાચાર

Zomatoને આપેલો ઓર્ડર રદ્દ કરવો મહિલાને ભારે પડ્યો, લંચ ને બદલે ખાવો પડ્યો પંચ..

 

ઓર્ડર કેન્સલ કરતા ગુસ્સે થયેલા ડિલિવરી બોયે મહિલાના ચહેરા પર પંચ મારી નાક તોડી નાખ્યું

Continue reading...
10મા દિવસે પણ ઈંધણના ભાવ વધ્યા:રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર

 

ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. વર્ષ 2021માં અત્યારસુધીમાં તેલના ભાવ 22 દિવસ વધારવામાં આવ્યા છે

Continue reading...
વૈજ્ઞાનિકોએ 2019માં જ રિપોર્ટ આપ્યો હતો કે, આ ગ્લેશિયર મોટી તારાજી સર્જી શકે છે

 

7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ ગ્લેશિયરની ચેતવણી આપી હતી, જેના કારણે આટલો મોટો વિનાશ થયો છે.

Continue reading...
MSP હતું, MSP છે અને MSP રહેશે, આંદોલન સમાપ્ત કરો: વડાપ્રધાન મોદીની ખેડૂતોને અપીલ

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભાને સંબોધન કર્યું હતું. કૃષિ કાયદાઓના મુદ્દે ચાલી રહેલા આંદોલન અંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે એમએસપી હતી, છે અને રહેશે.

Continue reading...